ડેડ બર્ન્ટ પ્લાસ્ટર એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $393 \ K$ થી ઉપરના તાપમાને,સ્ફટિકીકરણનું પાણી રહેતું નથી અને નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ,$CaSO_{4}$,બને છે. આને 'ડેડ બર્ન્ટ પ્લાસ્ટર' તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોના હાઇડ્રોક્સાઇડ કેવી રીતે મેળવવામાં આવે છે તે સમજાવો. આ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મોની પણ ચર્ચા કરો.

નીચેનામાંથી કોની દ્રાવ્યતા સૌથી ઓછી છે?

નીચેના આલ્કલાઈન અર્થ ધાતુઓના હાઈડ્રોક્સાઈડની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે જીપ્સમ $(CaSO_4 \cdot 2H_2O)$ ને એમોનિયમ સલ્ફેટના જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે બનતું સંયોજન કયું છે?

એક સંયોજન $X$ ને ગરમ કરવાથી રંગહીન વાયુ મળે છે. અવશેષને પાણીમાં ઓગાળીને $Y$ મેળવવામાં આવે છે. $Y$ ના જલીય દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરતા $Z$ બને છે. $Z$ ને હળવેથી ગરમ કરતા ફરીથી $X$ મળે છે. તો સંયોજન $X$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo